અસ્વીકરણ
કેલ્ક્યુલેટર(રો) દ્વારા જનરેટ થયેલાં પરિણામો સૂચક પ્રકૃતિના હોય છે. લોન પર લાગુ થતો વ્યાજ દર લોન બુકિંગના સમયે પ્રવર્તમાન દરો પર આધારિત રહેશે. આ કેલ્ક્યુલેટરનો હેતુ તેના ઉપયોગકર્તાઓ/ ગ્રાહકોને એવા પરિણામો પ્રદાન કરવાનો નથી જે કાં તો આર્કા ફિનકૅપ લિમિટેડ ("એએફએલ") દ્વારા પ્રમાણિત હોય અથવા કોઈપણ સંજોગોમાં એએફએલ દ્વારા જવાબદારી, ખાતરી, વોરંટી, બાંયધરી અથવા પ્રતિબદ્ધતા, નાણાકીય અને વ્યાવસાયિક સલાહ હોય. કેલ્ક્યુલેટર એ ફક્ત એક ટૂલ છે જે ઉપયોગકર્તાઓ/ ગ્રાહકોને ઉપયોગકર્તા/ ગ્રાહક દ્વારા ડેટા ઇનપુટમાંથી ઉત્પન્ન થતા વિવિધ ઉદાહરણરૂપ દૃશ્યોના પરિણામો પર પહોંચવામાં મદદ કરે છે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ સંપૂર્ણપણે ઉપયોગકર્તા/ ગ્રાહકના જોખમે છે, એએફએલ કોઈપણ કારણોસર, કેલ્ક્યુલેટરના ઉપયોગથી થતા કોઈપણ પરિણામમાં કોઈપણ ભૂલ માટે જવાબદાર નથી.
Results generated by the calculator(s) are indicative in nature. The interest rate applied on the loan will depend on the prevailing rates at the time of loan booking. The calculator(s) are not intended to provide its users/ customers with results that are either certified by Arka Fincap Limited ("AFL") or are an obligation, assurance, warranty, undertaking or commitment, financial and professional advice by AFL, under any circumstances. The calculator(s) is only a tool that assists the users/ customers arrive at results of various illustrative scenarios generated from data input by the user/ customer. The use of the calculator is entirely at the risk of the user/ customer, AFL is not responsible for any reason, for any errors in any outcome resulting from the use of the calculator.
આર્કા ફિનકૅપ ખાતે, અમે જાણીએ છીએ કે વ્યવસાય ચલાવવા અને મોટા સપના જોવા માટે એક એવા ભાગીદારની જરૂર હોય છે જે તમારી સાથે ચાલે. પછી ભલે તે કંઈક નવું શરૂ કરવાનું હોય, નવા બજાર સુધી પહોંચવાનું હોય, અથવા તમે જે કલ્પના કરી હતી તેનાથી આગળ વધવાનું હોય, અમારું માનવું છે કે દરેક ધ્યેય મજબૂત સમર્થન ને પાત્ર છે.
એટલા માટે અમે અમારી લોન અગેન્સ્ટ પ્રોપર્ટી ઓફર કરીએ છીએ, જે તમને તમારી રહેણાંક, વાણિજ્યિક અથવા ઔદ્યોગિક મિલકતના મૂલ્ય નો ઉપયોગ તમને જરૂરી ભંડોળ મેળવવા માટે કરવાની સ્વતંત્રતા આપે છે. તમે બિઝનેસ સ્ટોક ખરીદવા માંગતા હોવ, કાર્યકારી મૂડી ની જરૂરિયાત પૂરી કરવા માંગતા હોવ, અથવા તમારા પરિસરમાં નવીનીકરણ અને વિસ્તરણ કરવા માંગતા હોવ, અમે તમને વિકાસ કરવામાં મદદ કરવા માટે અહીં છીએ. કારણ કે આર્કા છે, તમારું પોતાનું.
ઈએમઆઈ કેલ્ક્યુલેટર
અસ્વીકરણ
કેલ્ક્યુલેટર(રો) દ્વારા જનરેટ થયેલાં પરિણામો સૂચક પ્રકૃતિના હોય છે. લોન પર લાગુ થતો વ્યાજ દર લોન બુકિંગના સમયે પ્રવર્તમાન દરો પર આધારિત રહેશે. આ કેલ્ક્યુલેટરનો હેતુ તેના ઉપયોગકર્તાઓ/ ગ્રાહકોને એવા પરિણામો પ્રદાન કરવાનો નથી જે કાં તો આર્કા ફિનકૅપ લિમિટેડ દ્વારા પ્રમાણિત હોય અથવા કોઈપણ સંજોગોમાં એએફએલ દ્વારા જવાબદારી, ખાતરી, વોરંટી, બાંયધરી અથવા પ્રતિબદ્ધતા, નાણાકીય અને વ્યાવસાયિક સલાહ હોય. કેલ્ક્યુલેટર એ ફક્ત એક ટૂલ છે જે ઉપયોગકર્તાઓ/ ગ્રાહકોને ઉપયોગકર્તા/ ગ્રાહક દ્વારા ડેટા ઇનપુટમાંથી ઉત્પન્ન થતા વિવિધ ઉદાહરણરૂપ દૃશ્યોના પરિણામો પર પહોંચવામાં મદદ કરે છે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ સંપૂર્ણપણે ઉપયોગકર્તા/ ગ્રાહકના જોખમે છે, એએફએલ કોઈપણ કારણોસર, કેલ્ક્યુલેટરના ઉપયોગથી થતા કોઈપણ પરિણામમાં કોઈપણ ભૂલ માટે જવાબદાર નથી.
Results generated by the calculator(s) are indicative in nature. The interest rate applied on the loan will depend on the prevailing rates at the time of loan booking. The calculator(s) are not intended to provide its users/ customers with results that are either certified by Arka Fincap Limited ("AFL") or are an obligation, assurance, warranty, undertaking or commitment, financial and professional advice by AFL, under any circumstances. The calculator(s) is only a tool that assists the users/ customers arrive at results of various illustrative scenarios generated from data input by the user/ customer. The use of the calculator is entirely at the risk of the user/ customer, AFL is not responsible for any reason, for any errors in any outcome resulting from the use of the calculator.
દસ્તાવેજીકરણ
- પુરાવો ઓળખ/રહેઠાણ: આધાર, પાસપોર્ટ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, એનપીઆર માંથી પત્ર, એનઆરઈજીએ જોબ કાર્ડ
- આવકનો પુરાવો
- મિલકત સંબંધિત દસ્તાવેજો
- વ્યવસાય નો પુરાવો (સ્વરોજગાર અરજદારો માટે) અને છેલ્લા 12 મહિનાના બેંક ખાતાના સ્ટેટમેન્ટ.