Breadcrumb

Nasser Munjee

પરમિંદર મુલતાની

ચીફ બિઝિનેસ ઓફિસર – સિક્યોર્ડ રિટેઇલ લેન્ડિંગ

પરમિંદર પાસે નાણાકીય સેવાઓ ક્ષેત્રમાં 20+ વર્ષથી વધુ સમૃદ્ધ અનુભવ છે. તેમણે ટાટા મોટર્સ ફાઇનાન્સ, મેગ્મા ફિનકોર્પ, આઈસીઆઈસીઆઈ બેંક અને જીઇ મની જેવી અગ્રણી બ્રાન્ડ્સ સાથે કામ કર્યું છે અને નફાકારક રિટેલ વ્યવસાય ઊભો કરવો, કલેક્શન તથા પોર્ટફોલિયો મેનેજમેન્ટ, પ્રોડક્ટ મેનેજમેન્ટ અને માર્કેટિંગમાં ઊંડી નિષ્ણાતી ધરાવે છે. તેમના નેતૃત્વ અને કાર્યકારી કુશળતા એ તેમની ભૂતકાળની સંસ્થામાં સુરક્ષિત રિટેલ ધિરાણ વ્યવસાયોને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

તાજેતરમાં, ટાટા મોટર્સ ફાઇનાન્સ માં પરમિંદરે વાહન ફાઈનાન્સ વિભાગ નું નેતૃત્વ કર્યું હતું, જ્યાં તેમણે એસેટ વૃદ્ધિ, પોર્ટફોલિયોની ગુણવત્તા અને ચેનલ કાર્યક્ષમતાને સફળતાપૂર્વક આગળ ધપાવી.

તેઓ એક દાયકાથી વધુ સમય સુધી ટાટા ગ્રુપ સાથે સંકળાયેલા રહ્યા હતા, જ્યાં તેમણે વિવિધ વ્યવસાયિક કાર્યો સંભાળ્યા હતા. ટાટા મોટર્સ ફાઇનાન્સ માં તેમની છેલ્લી ભૂમિકા બિઝનેસ હેડ – પ્રી-ઓન્ડ કોમર્શિયલ વ્હીકલ્સ સેલ્સ તરીકે હતી.

પાછા જાઓ